GSTV

વાપીમાં સાથી કર્મચારીએ દૂષ્કર્મ આંચરી તરછોડી દેતા યુવતિનો આ૫ઘાત

વાપીમાં માર્કેટીંગ કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે સહકર્મી યુવકે દુષ્કર્મ આચરી વિશ્વાસઘાત કરતા  યુવતિએ વખ ઘોળ્યુ છે. મુળ મહારાષ્ટ્રની અને વાપીમાં માર્કેટીંગ કંપનીમાં નોકરી કરતી યુવતીને સાથે કામ કરતા એક યુવકે લગ્નની લાલચ આપી હતી. લાલચ આપી યુવતી પર  દુષ્કર્મ આચર્યા બાદ તેને તરછોડી દીધી હતી. જેથી માઠુ લાગતા યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં સારવાર દરમ્યાન યુવતીનુ મોત થયુ હતુ. યુવતીન મોત મામલે પોલીસે બે યુવકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

ઘીના ઠામમાં ઘી-માત્ર રાજકીય ડ્રામા/ ધારાસભ્ય પરમારે ભાજપનું નાક દબાવ્યું પણ મેળ પડયો નહીં

pratik shah

શું ગુજરાત નથી રહ્યું મહિલાઓ માટે સુરક્ષિત! ઈવનીંગ વોક કરી રહેલી યુવતીની થઈ છેડતી, રોમીયો થયો ફરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!