GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

GEBમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ નિવૃતિના દિવસે જ આપઘાત કરતા ચકચાર

સિદ્ધપુરમાં GEBમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કર્યો છે. પોતાના નિવૃત્તિના દિવસે જ ક્વાર્ટરમાં આપઘાત કર્યો છે. જોકે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે શોકનું વાતાવરણ છવાયું હતું. નિવૃતિના દિવસે જ આપઘાત કરતા મોત અંગ રહસ્ય ઘેરાયું છે.

સાબરડેરીએ દૂધના ભાવમાં ધરખમ ઘટાડો કરતા 3 લાખ પશુપાલકોમાં ભારે નારાજગી

હિંમતનગર સ્થિત સાબરડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. ગાયના દૂધમાં‌ કિલો ફેટે રૂપિયા નવનો ઘટાડો કર્યો છે. તો ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સાબર ડેરીના નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ પશુપાલકોમાં નારાજગી વ્યાપી છે.


READ ALSO

Related posts

કોરોનાની વેક્સિન બનાવવામાં આ દેશને મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકો આવી ગયા અતિ ઉત્સાહમાં

Harshad Patel

PUBG કરી રહ્યુ છે પોતાના આ ફીચર્સમાં ઘણા ફેરફાર, ડેવલપર્સ ટીમે ટ્વીટ કરી આપી જાણકારી

Ankita Trada

લાશની તસ્વીર લઈ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતદેહના મોઢામાંથી આવ્યો અવાજ અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!