GSTV

ગાંધીનગરના MLA ક્વાર્ર્ટરમાં રહેતા શખ્સે ગળે ફાંસો ખાઈ કર્યો આપધાત

ગાંધીનગરના સેકટર 21માં આવેલા એમએલએ ક્વાર્રટરમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. એમએલએ ક્વોર્ટરમાં બ્લોક નંબર 12નો રૂમ નંબર 10 ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારને ફાળવવામાં આવ્યો છે.

આ મકાનમાં ધારાસભ્ય સાથે તેમનો સંબંધી રાકેશસિંહ ચાવડા રહેતા હતા. તે છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને બિમારીથી કંટાળીને મંગળવારે મોડી રાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગાંધીનગર સેકટર 21 પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!