GSTV
Gujarat Government Advertisement

નવસારી સિવિલ હોસ્પિટલ નર્સના આપઘાત મામલે વિવિધ સંગઠનો આવ્યા મેદાને, આરોપી સામે કડક કાર્યવાહી કરવા માગ

Last Updated on October 26, 2020 by

નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ મેઘા આચાર્યના અપમૃત્યુ પ્રકરણમાં નવસારીના વિવિધ સમાજો અને સંગઠનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નવસારી વિભાગે અધિક કલેકટરને આવેદન આપી દોષિતોને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાની માંગણી કરી હતી.

નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગત ૨૨ ઓક્ટોબરે વિજલપોર સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સિવિલ હોસ્પિટલના મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબે સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરાતું હોવાનાં આક્ષેપ સાથે સ્યુસાઇડ નોટ્સ લખી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!