GSTV

PHOTOS / શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ તેની ગર્લ ગેંગ સાથે કરી પૂલ પાર્ટી, બિકિનીમાં તમામનો હોટ અવતાર

Last Updated on May 26, 2021 by Bansari

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તાજેતરમાં જ 21 વર્ષની થઈ છે. સુહાનાના બર્થડે પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. સુહાનાએ અત્યારે બોલિવુડમાં એન્ટ્રી નથી કરી, પરંતુ તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેના નામના ફેન પેજ પણ બની ચુક્યા છે. સુહાનાએ તાજેતરમાં જ તેની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Suhana Khan

સુહાનાની ફ્રેન્ડે સોશિયલ મીડિયા પર તેની પૂલ પાર્ટીની તસવીર શેર કરી છે. તસવીરમાં સુહાનાના તમામ ફ્રેન્ડ બિકિનીમાં નજરે પડે છે. જોકે સુહાનાએ પોતાને મિત્ર પાછળ છુપાવી લીધી છે.

સુહાનાની ફ્રેન્ડ અલાનાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. જેના પર સુહાનાએ કોમેન્ટ કરી છે. તેણે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. સુહાનાની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

શેર કરી હતી બોલ્ડ તસવીર

સુહાના ખાન 22 મેના રોજ 21 વર્ષની થઈ. તેણે તેના જન્મદિવસના આગલા દિવસે બોલ્ડ અવતારમાં તસવીર શેર કરી હતી. તેણે પેસ્ટર ગ્રીન કલરની ડ્રેમાં તસવીર શેર કરી હતી. સુહાનાએ ફોટો શેર કરતા લખ્યુ હતુ 21. ઉપરાંત તેનો એક બર્થ પાર્ટીનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે બલુન્સ સાથે રમતી નજરે પડે છે.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!