GSTV

શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને આંચકો આપે તેવા ફોટો શેર કર્યા, ફેન્સે કરી કમેન્ટ

બોલિવૂડના કિંગ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન અવારનવાર કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તેણે કેટલીક આંચકાજનક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સુહાનાએ ઇન્સ્ટાગ્રામ પર તની ખૂબસુરત ફોટો શેર કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમાં સુહાનાનો શાનદાર લૂક ફેન્સને પસંદ પડી ગયો છે.

View this post on Instagram

with a baby Louis Vuitton under her underarm

A post shared by Suhana Khan (@suhanakhan2) on

હેન્ડબેગ સાથે પોતાનો ફોટો શેર કર્યો


સુહાનાએ લૂઈ વિતોન હેન્ડબેગ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. તેણે પોલ્કા ડોટ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેની ડિપ પિંક લિપ્સ્ટીકે તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. તેણે આ ફોટો શેર કરીને લખ્યું છે કે અંડરઆર્મમાં એક બેબી લૂઈવિતોન બેગ સાથે.
આ જોઈને એક ફેને તેની પ્રશંસા કરતાં લખ્યું છે પ્રિટી ગર્લ. તો અન્ય એક યૂઝરે પણ પ્રશંસા કરી છે.

લાયબ્રેરીમાં પુસ્તક વાંચતી જોવા મળી

આ ફોટો જોઇને તો એક વાર એમ લાગે છે કે આ પ્રમોશનલ ફોટો છે. પરંતુ ખરેખર એમ નથી. તેણે બેગને પોતાના ઉપયોગ માટે સાથે રાખી છે. પહેલા ફોટોમાં તેની ફ્રન્ટ ઇમેજ છે તો બીજામાં તે પોતાને અરીસામાં જોતી હોય તેમ નજરે પડે છે. આ અગાઉ પણ સુહાનાએ પોતાના કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તે લાયબ્રેરીમાં પુસ્તક વાંચતી જોવા મળી હતી. એ વખતે પણ તેના ગ્લેમરસ લૂક માટે ફેન્સ તેની ઉપર ઓવારી ગયા હતા.

Related posts

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

pratik shah

તેજસ્વી યાદવનો ચૂંટણી વાયદો- પહેલી કેબિનેટમાં પહેલી કલમમાં 10 લાખ યુવાઓને આપશે નોકરી

Mansi Patel

સાબરકાંઠા/ પોળો અભાપુરના રસ્તા પર ધારાસભ્યએ ચક્કાજામ કર્યો, ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 10 લોકોની અટકાયત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!