GSTV
Home » News » સ્ટાર બનાવા તૈયાર થઈ શાહરૂખ ખાનની લાડલી, કોલેજ પ્લેમાં જોવા મળી આ અંદાજમાં

સ્ટાર બનાવા તૈયાર થઈ શાહરૂખ ખાનની લાડલી, કોલેજ પ્લેમાં જોવા મળી આ અંદાજમાં

એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે સુહાના ખાન તેના પિતા શાહરૂખની જેમ એક્ટર બનવા માગે છે. સુહાનાના સ્કૂલ અને કોલેજમાંથી અવારનવાર ફોટો વાયરલ થયેલા જોવા મળે છે. હવે વધુ એક ફોટો સુહાના ખાનની કોલેજ પ્લેથી વાયરલ થયો છે.

આ ફોટો ન્યૂયોર્કની ફિલ્મ એકેડમીથી પ્લે કર્યો છે. જેમાં સુહાનાએ ભાગ લીધો હતો. આ ફોટોમાં તમે સુહાનાને ડાન્સ કરતાં જોઈ શકો છો. તેણે ચાર્લી ચેપલિન જેવી હેટ લગાવી છે અને વ્હાઈટ ગંજી સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું. થોડા સમય પહેલા જ સુહાના લંડનની આર્ડિગલી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી.

View this post on Instagram

Baby 💞 @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

કોલેજમાંથી પાસ થયા બાદ સુહાનાએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં એડમિશન લીધું અને હવે તે સ્ટડી કરી રહી છે. કોલેજમાં સુહાનાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં ભાગ લેવા માટે શાહરૂખ ખાન અને તેની પત્ની ગોરી સાથે ગયા હતા. સુહાનાને તેના માટે એવોર્ડ પણ મળ્યો હતો.

શાહરૂખખાને તેની સફળતા પર ગર્વ કરતાં ફોટોઝ પણ શેર કર્યા હતા. એટલું જ નહીં શાહરૂખ ખાનની દીકરી સુહાના એક્ટ્રેસ બનવા માટે ઘણાં ઈંટરવ્યૂમાં ચર્ચા થાય છે. જ્યાં શાહરૂખ ખાને તેના સપનાંને સપોર્ટ કરતાં કહ્યું હતું કે તેણે પોતાના ડેબ્યૂ પ્રોજેક્ટને સાઈન કરતાં પહેલા સ્ટડી પૂરી કરવાની રહેશે. સુહાનાને એક્ટર બનવામાં રસ છે ત્યારે આર્યન ખાનને એક્ટિંગમાં રસ નથી.

Read Also

Related posts

Video: ‘તારક મહેતા…’માં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, દયાબેનના બદલે થશે આ કિરદારની એન્ટ્રી

Bansari

દીપિકા પદુકોણ પાસેથી સૌથી સેક્સી એશિયન મહિલાનો છિનવાયો તાજ, આ હિરોઇને માર્યું મેદાન

Karan

14 વર્ષીય અભિનેતા જેક બર્ન્સનું થયું નિધન, ઘરમાં મળ્યો મૃતદેહ ફેન્સ પણ શોકમાં…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!