GSTV
Home » News » સુહાના ખાન કરી રહી છે આ ફિલ્મમાં કામ ? વાયરલ તસવીરમાં દેખાઈ તેની ઝલક

સુહાના ખાન કરી રહી છે આ ફિલ્મમાં કામ ? વાયરલ તસવીરમાં દેખાઈ તેની ઝલક

સુહાના આજકાલ ચર્ચામાં રહ્યા કરે છે. તે બોલિવૂડની લોકપ્રિય સ્ટાર કિડ્સના લિસ્ટમાં આવી ગઈ છે. તે પોતાને બોલિવૂડ માટે તૈયાર કરી રહી છે. યુકે સ્ટડી કરી રહેલી સુહાનાએ થિયેટર અને ફિલ્મોને લઈને હંમેશાં પોતાના મંતવ્યો આપ્યા છે. ગયા વર્ષે શાહરૂખ ખાન તેનું પરર્ફોમન્સ જોવા માટે સુહાનાની કોલેજ પણ ગયો હતો.

સુહાના તેની કોલજમાં દરેક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થાય છે. રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, સુહાના જલદી જ એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. કેટલાક દિવસ પહેલાં જ તેની એક ઝલક જોવા મળી હતી. હવે નવી તસવીરોમાં તે જોવા મળશે. આ મોનોક્રોમ ફોટામાં તે કારની આગલી પર સીટ બેઠેલી જોવા મળે છે.

સુહાનાના ફેન્સે આ ફોટો શેર કર્યા છે. તેમાં નીચે કેપ્શનમાં લખ્યું છે કે, સુહાનાની આવનારી શોર્ટ ફિલ્મનો એક શોટ. આ બોલિવૂડ ફિલ્મ નથી. આ ફિલ્મને સુહાનાના મિત્રો સ્કૂલમાં બનાવી છે. થોડા દિવસ પહેલા સુહાના તેની મમ્મી ગોરી ખાન સાથે કોલકાતામાં નજીકના ફેમિલી ફેન્ડના લગ્નમાં ગઈ હતી. સુહાના આ લગ્નમાં સાડીમાં જોવા મળી હતી.

એ ઉપરાંત તે લગ્નમાં ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે શાહરૂખ ખાન જણાવી ચૂક્યો છે કે સુહાના એક્ટ્રેસ બનવા માગે છે અને દીકરો ડાયરેક્ટર બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ શાહરૂખે એ વાત ચોક્કસ કહી છે કે તેના માટે બંનેને ઘણી મહેનત કરવી પડશે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલાં માડે તે પહેલાં બંને પોતાનું ભણતર પૂરું કરશે. ભણતર પૂરું થયા બાદ જ બંને બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. પણ એ વાત નક્કી છે કે તે સુહાના બોલિવૂડમાં ડેબ્યૂ કરે તે પહેલાં શોર્ટ ફિલ્મમાં કામ કરશે.

Read Also

Related posts

એક્સરસાઇઝ માટે સેક્સ કરે છે આ હૉટ એક્ટ્રેસ, ઇન્ટીમસીને લઇને કહી દીધી આટલી મોટી વાત

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

એ…એ…ગઇ….લાઇવ કોન્સર્ટમાં ઉંધે માથે ધડામ થઇ ગઇ લેડી ગાગા, Video છે જોવા જેવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!