ઓહો! શાહરૂખની લાડલી સ્વીમિંગ પુલમાં કોને કરી રહી છે Kiss? સુહાનાનો આ Hot અવતાર તો…

શાહરૂખ ખાનની લાડલી અને સ્ટાર કિડ સુહાના ખાનની તસવીરો અને વીડિયોઝ ઇન્ટરનેટ પર વાયરલ થતાં રહે છે. તેવામાં સુહાનાનો વધુ એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર ફરતો થયો છે. તેમાં તે ખૂબ જ હૉટ અવતારમાં નજરે પડી રહી છે. જણાવી દઇ કે આ વીડિયોમાં તે એક ડૉગીને Kiss કરતી નજરે પડી રહી છે.
સુહાના ખાન મોટાભાગે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં રહે છે. આ વખતે તેનો સ્વીમીંગ પુલ વીડિયો અને ફોટોઝ ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
જણાવી દઇ કે સુહાના પિતાની જેમ બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માગે છે અને તેના પિતા પણ તેના નિર્ણયનું સન્માન કરે છે. એક ઇન્ટરવ્યુમાં શાહરૂખે જણાવ્યું હતું કે જો સુહાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે તો તે તેને પૂરતુ સમર્થન આપશે.
શાહરૂખે જણાવ્યું કે કેવી રીતે ઝીરોના સેટ પર સુહાનાએ ઇન્ટર્નશીપ કરી હતી. તેમણએ જણાવ્યું કે તેને સેટ પર બોવાવવાનું કારણ હતું કે તેટ પર જુએ કે એક્ટ્રેસીસના કામ કરવાની પ્રોસેસ કેવી હોય છે. તેનાથી તે બધુ જ પ્રેક્ટિકલી મસજી શકશે અને સારી રીતે કામ કરી શકશે. મીડિયા રિપોર્ટસ અનુસાર સુહાના ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરશે.
જણાવી દઇએ કે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાન પાછલા ઘણા સમયથી પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હવે તો ગૌરી ખાન જ પોતાની દિકરીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ તસવીરોમાં સુહાના સ્ટનિંગ લુકમાં જોવા મળે છે. આ તસવીરોમાં સુહાના ખૂબ જ બૉલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઇને તમે પણ તેના ફેન થઇ જશો.
Read Also
- દૂધ ડેરીના મંત્રી 27 લાખ લઈને જઈ રહ્યા અને લૂંટારાઓ આવી ગયા પણ અજમાવ્યો આ રસ્તો
- સિદ્ધુની હકાલપટ્ટી પહેલાંથી જ નક્કી હતી, 5 દિવસ પહેલાના આ Videoથી થયો મોટો ખુલાસો
- અમદાવાદમાં ચાનું વેચાણ કરતો આ દેશભક્ત પોતાની એક દિવસની કમાઈ ઘરે નહીં લઈ જાય
- Video: ખેલાડીએ એવો કેવો બોલ ફેંક્યો કે સીધું અમ્પાયરનું માથુ જ ફોડી નાંખ્યુ
- કેટલી હદે હિંદુસ્તાન નામ ખુંચતુ હશે, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની પર ડાન્સ કર્યો તો સ્કુલ જ બંધ કરાવી દીધી