GSTV
Home » News » અચનાક બેકાબુ થયા ઘોડા, રથ લઈને ભાગ્યા પછી થયું એવું કે….

અચનાક બેકાબુ થયા ઘોડા, રથ લઈને ભાગ્યા પછી થયું એવું કે….

મહારાષ્ટ્રના પુનાના બંદ ગાર્ડન બ્રિજ વિસ્તારમાં અનિયંત્રિત ઘોડાઓનો ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના જોઈ રહેલા લોકોએ તેના મોબાઇલ ફોનથી તેનો વીડિયો બનાવ્યો અને તેને સોશ્યલ મિડિયા પર શેર કર્યો હતો. આ વિડિયો પર પોતાનો પ્રતિસાદ આપ્યો હતો અને શેર કર્યો હતો.

મહારાષ્ટ્રના પુનાના બંદ ગાર્ડન બ્રિજ વિસ્તારમાં અનિયંત્રિત ઘોડાઓનો ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક રથને ઘોડા સાથે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ઘોડો અચાનક ગીચ રસ્તા પર અટકી ગયો હતો અને રથ લઈને ભાગ્યા હતા.

રથ સવાર પોતાનો જીવ બચાવવા માટે રથ પરથી કૂદી પડ્યો હતો. પરંતુ તેણે ખૂબ જ ઝડપથી બાઇક સવારની બાજુમાંથી જતો રહેલો તેની મદદ માંગી હતી અને તેની સાથે જોડાયો હતો. આશરે 500 મીટર આગળ જઈને ઘોડાઓને કાબૂમાં કરી શકાયા. આ દરમિયાન એક બાઇક સવાર રથની નીચે પડી ગયો હતો જે ઈજાગ્રસ્ત થયો હતો અને તેની નાની ઈજાઓ પહોંચી હતી.

READ ALSO

Related posts

કિયારાના ટૉપલેસ થયા બાદ શર્ટલેસ થયાં આ ત્રણ હૉટ એક્ટર્સ, સેક્સી લુક પર થઇ જશો ફિદા

Bansari

‘પ્રધાનમંત્રી લોન યોજનામાં મળી રહ્યા છે 2 લાખ રૂપિયા’, આવી કોઈ યોજનામાં ફસાતા પહેલાં જાણી લો સરકારે શું કરી છે સ્પષ્ટતા

Mansi Patel

Samsungના આ નવા સ્માર્ટફોન માટે પાગલ થયા લોકો, મિનિટોમાં જ વેચાઈ ગયા 1 લાખથી વધુ કિંમતોનાં ફોન્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!