GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

પાવીજેતપુરના ડેરીયા ગામે રહીશોના વિસ્તારમાં અચાનક થઈ ભાગદોડ

પાવીજેતપુરના ડેરીયા ગામે રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોતાના રહેણાંક વિસ્તારમાં અચાનક વિશાળકાય અજગર દેખાતા લોકોમાં આશ્યર્ય સાથે ભયની મિશ્રિત લાગણી વ્યાપી ગઇ હતી. જો કે લોકોએ સમયસૂચકતા વાપરીને કોઇ પણ જાતનું અંત્યાતિક પગલું ભરવાને બદલે વન વિભાગને જાણ કરી દીધી હતી. વનવિભાગે રેસ્ક્યૂ કરી અજગરને પકડી લઇને પાંજરે કરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિભાગે દસ ફૂટ લાંબા અજગરને પકડી જંગલમાં સુરક્ષીત છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

લોકડાઉનના ચોથા તબક્કા બાદ મંદિરો ખોલવાની ઉઠી માંગ, અંબાજીમાં શ્રદ્ધાળુઓના સંભવિત આગમનને લઇને તૈયારીઓ શરૂ

Nilesh Jethva

લોકડાઉન : આ તારીખથી ફરી ધમધમશે સ્વર્ણિમ સંકુલ, સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને આપ્યો આદેશ

Nilesh Jethva

ભાજપના ધારાસભ્યની હત્યામાં સામેલ છોટા રાજન ગેંગના બે સાગરિતોની ગુજરાત એટીએસે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!