GSTV
Home » News » વડોદરાના કલાનગરી ગરબામાં અચાનક લાઈટો બંધ, કારણ ચોંકાવનારું

વડોદરાના કલાનગરી ગરબામાં અચાનક લાઈટો બંધ, કારણ ચોંકાવનારું

વડોદરાનો કલાનગરી ગરબા મહોત્સવ વધુ એક વાર વિવાદમાં આવ્યો છે. લાઇટિંગના કોન્ટ્રાકટરને નાણાં ન ચૂકવાતા તેણે લાઈટ ઓન ન કરતા અંધારપટ છવાયો હતો. ગરબા શરૂ થવાના સમયે પણ લાઈટ ચાલુ ન થતા સ્ટોલધારકો અટવાયા છે. રાજકીય વગનો દુરૂપયોગ કરી ખેડૂતોને છેતરનાર કિરણ પટેલ આયોજક હોવાને કારણે પ્રારંભથી કલનાગરી ગરબા મહોત્સવ વિવાદમાં છે.. એવામાં કિરણ પટેલ અચાનક ગાયબ થતા કોન્ટ્રાકટરોને પૈસા નહીં મળે તેવો ડર લાગતા તેમણે લાઈટો બંધ કરી દીધી હતી. જોકે અંતે સમજાવટ બાદ લાઈટ ચાલુ કરાઈ હતી.

Related posts

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ગુજરાતની આ બેઠકે ભાજપ માટે રાખ્યો રંગ, જે ઉમેદવાર જીતે તે પાર્ટીની બને છે સરકાર

Bansari

લોકસભામાં ભાજપની જીત થતાં ગુજરાત સરકારમાં મોટું પરિવર્તન થશે કે નહી? આ રહ્યો જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!