GSTV

PHOTO: નદી કિનારે પિકનિક મનાવી રહ્યા હતા લોકો, અચનાક ઝરણું આવ્યુ અને…

Last Updated on September 15, 2020 by Karan

સતત વરસી રહેલા ભારે વરસાદમાં પણ લોકો સેલ્ફી લેવા અને લાપરવાહી કરવાથી ચૂકી રહ્યા નથી. આવો જ કંઈક નજારો ધાર જિલ્લાના ઢાલ પંચાયતના જોગીબયડા ઝરણા પાસે જોવા મળ્યો છે. છેલ્લા રવિવારે ઈન્દોર, પીથમપુરથી લોકો અહીંયા પહોંચ્યા હતા.

અચાનક આ ઝરણામાં પાણી વધવાથી કાર પણ વહેવા લાગી હતી. જેમાંથી બે કારને કાઢવામાં પણ આવી હતી, પરંતુ એક કાર વહી ગઈ હતી. જોકે, તે સમયે કારમાં કોઈ હતુ નહી. ધાર જિલ્લાના નાલછા વિકાસખંડની ગ્રામ પંચાયત ઢાલના અંતર્ગત જોગી ભડક ઝરણુ ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંયા પર શનિવાર અને રવિવારના રોજ મેળા જેવુ ર્દશ્ય જોવા મળી રહ્યુ છે. મોટી સંખ્યામાં ઈન્દોર, પીથમપુર, મહૂથી પર્યટક અહીંયાના પ્રાકૃતિક સૌંદર્ય જોવા આવે છે.

છેલ્લા રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને ઝરણાના નજારાને જોઈ રહ્યા હત. ત્યારે અચાનક પણીની આવક વધારે થઈ ગઈ અને પુલિયા પર ઉભેલી ગાડીઓમાંથી 3 કાર પાણીમાં વહેવા લાગી હતી.

જોકે, 2 કારને તો ત્યાંના લોકોએ બચાવી લીધી હતી. ત્યાં હાજર લોકોને અચાનક પાણી વિશે જાણવા ન મળ્યુ. જ્યાં સુધી તેઓ સક્ષમ ન થાય ત્યાં સુધી તો 3 કાર તેજ પાણીના વહેણમાં વહી ગઈ હતી.

READ ALSO

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!