GSTV

ભાવનગર: નિવૃત ડીવાયએસપીના પુત્રએ પરિવાર સાથે કર્યો સામૂહિક આપધાત, રિવોલ્વર વડે કર્યુ ફાયરીંગ

ભાવનગરમાં રિટાયર્ડ ડીવાયએસપીના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો છે. શહેરના વિજયરાજ નગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પતિ-પત્ની અને ઘરના બે સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. પૃથ્વીરાજસિંહે રિવોલ્વર વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!