GSTV
Home » News » DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

DRDO દ્વારા સ્વદેશી રૂપથી ડીઝાઈન હવાથી હવામાં માર કરનાર ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 70 કિલોમીટરથી વધુની રેન્જવાળી અસ્ત્ર મિસાઈલનું પરીક્ષણ સુખોઈ 30 ફાઈટર પ્લેનથી કરવામાં આવ્યું. આ મિસાઈલને ડીઆરડીઓ દ્વારા વિકસીત કરવામાં આવી છે. અસ્ત્ર પોતાની શ્રેણીની પહેલી ભારતીય મિસાઈલ છે, જેને સંપૂર્ણ રીતે સ્વદેશમાં જ વિકસીત કરવાનો પ્રયાસ કરાયો છે. હાલ તે એડવાન્સ સ્ટેજ પર છે. આ મિસાઈલનુ પરીક્ષ ઓરિસ્સાના સમુદ્ર તટથી દૂર બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું. આ મિસાઈલ લાંબા અંતરની સાથે સાથે નાના લક્ષ્યાંકને ભેદવા માટે પણ સક્ષમ છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!