મોંઘવારીના માર વચ્ચે ફરીવાર એલપીજી ગેસની કિંમતમાં વધારો થયો છે. સબસિડી વાળા સિલિન્ડરમાં 2.08 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડરમાં 42. 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિલિન્ડમાં ભાવ વધારો ત્રણ માસ બાદ થયો છે. આ મામલે ઈન્ડિન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યુ કે, પેટ્રોલિયમ પેદાશની કિંમતોમાં વધારો થવાના કારણે ગેસની કિંમતમાં વધારો થયો છે. ભાવ વધતાની સાથે સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમત 493.53થી વધીને 495.61 રૂપિયા જ્યારે સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 701.50 રૂપિયા થઈ છે.
READ ALSO

- અમરેલી/ સાહિત્યકાર અને હાસ્ય કલાકારોએ હોડીમાં બેસીને ડાયરો જમાવ્યો, કલાકારોએ શિયાળબેટની મુલાકાતમાં રંગ રાખ્યો
- શું તમને પણ જલ્દી-જલ્દી આવે છે બગાસા? તો ચેતજો! આ ગંભીર બીમારીનો હોઈ શકો છો શિકાર
- દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની યાદી પડી બહાર, ભારતનો આજે પણ છે દબદબો : પાકિસ્તાન છે આ નંબરે
- વડોદરામાં યુવક કોંગ્રેસ દ્વારા હુંકાર રેલીનું આયોજન, ભાજપ સરકારની નિષ્ફળતા પર કર્યા આકરા પ્રહારો
- આત્મઘાતી હુમલાથી ઇરાકની રાજધાની બગદાદ હલબલી ઉઠ્યું, 32ના મોત અને 110 ઘાયલ