GSTV
Gujarat Government Advertisement

સુબ્રમણ્યમ સ્વામીનું ફેક ન્યૂઝને લઈ નિવેદન

Last Updated on August 7, 2019 by Alap Ramani

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ક્હ્યુ છે કે ફેક ન્યૂઝ કેન્સર જેવા છે અને તેના સમાધાન માટે સર્જરી કરવાની જરૂરત છે. સુબ્રમણ્યમ સ્વામીએ હરિયાણા ખાતે કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં આયોજિત 14મા વાર્ષિક ભારતીય વ્યાપાર સંમેલનમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે એક લોકશાહી દેશમાં બંધારણમાં આપવામાં આવેલી અભિવ્યક્તિની આઝાદી અને તેના હેઠળની મર્યાદા વચ્ચે સંતુલન હોવું જોઈએ. આની લક્ષ્મણરેખા ખેંચવી સરકારો માટે એક મોટી સમસ્યા બની ચુકી છે.

Gujarat Government Advertisement

Related posts

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!