GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સુબ્રમણ્યમ સ્વામીનો થરુર પર કટાક્ષ : તેઓ પોતાની વિદેશી ગર્લફ્રેન્ડસને નહીં મળી શકે

સુનંદા પુષ્કરના રહસ્યમયી મોતના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશી થરુરના શર્તી આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નિશાન સાધ્યું છે. સુબ્રમણ્યમ સ્વમીએ કહ્યુ છે કે આ કોઈ ખુશીની વાત નથી. થરુર કોઈ તિહાડ જેલમાં નથી. તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બેસી શકે છે. આખરે તેઓ બંને પણ જામીન પર છે. સુબ્રમણ્યમ સ્વામીએ થરુર પર વ્યક્તિગત હુમલો કરતા કહ્યુ છે કે હા તેઓ હવે વિદેશોમાં પોતાની અલગ-અલગ ગર્લફ્રેન્ડ્સને મળી નહીં શકે.

Related posts

Coronavirus: ચીનનો ભાંડો ફોડવા માટે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓની મદદ કરી રહ્યા છે વુહાન લેબના એક્સપર્ટ્સ

pratik shah

આ ફેમસ એક્ટરે કર્યો ચાઈનિઝ મોબાઈલના પ્રચારનો ઈનકાર, આ બ્રાન્ડને કરતો હતો પ્રમોટ

Arohi

હાર્દિક પટેલે ખોડલધામ મંદિરની લીધી મુલાકાત, કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આપી આ પ્રથમ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!