GSTV
Home » News » અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

અમદાવાદના સુભાષબ્રિજના પિલ્લરની કામગીરી ચાલી રહી છે. જો કે દિવાળી બાદ 20 દિવસ સુભાષબ્રિજ બંધ રાખવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી માત્ર રવિવારે જ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવતો હતો. જો કે ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટે 20 દિવસ બ્રિજ બંધ રાખવામાં આવશે.

READ ALSO

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!