GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની કરતૂત, પીએચડીની વિદ્યાર્થીએ નોંધાવી સતામણી અને એટ્રોસીટીની ફરિયાદ

મસાજ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.ડી ભવનના પ્રોફેસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રોફેસર વિક્રમ વંકાણી વિરુદ્ધ શારીરીક શિક્ષણ ભવનની પી.એચ.ડીની વિદ્યાર્થિનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સતામણી અને એટ્રોસીટીની વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે અધ્યાપકને લીધો સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

LAC મુદ્દે ભારત-ચીન વચ્ચે તણાવમાં થયો વધારો, ચીનની વાત ઉપર ભારતે રોકડું પરખાવ્યું

Mansi Patel

શિંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, મધુબન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા 18 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

UP: સરપંચની હત્યાથી આઝમગઢ ભડકે બળ્યું, ભીડે પોલીસ ચોકી સહિત અનેક વાહનોને કર્યા આગના હવાલે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!