GSTV

બેનાફ્શાના સુપર બોલ્ડ ફોટોઝ તમને દંગ કરી મૂકશે : એકદમ છે સ્ટનિંગ, ધબકારો ચૂકી જશો એવી છે તસવીરો

Last Updated on July 4, 2020 by Karan

બિગ બોસ-11ની સિઝન સુપર હિટ રહી. તેનાં ઘણાં કારણો છે. જેમાનું એક છે બેનાફ્શા સુનાવાલા. બેનાફ્શાએ શોમાં તો તેની બોલ્ડ ઇમેજ દર્શાવી જ હતી. પણ શોની બહાર પણ તેણે તેની બોલ્ડઇમેજનો પરચો આપ્યો છે. બેનફ્શા 2016ની એમટીવી રોડિઝ સિઝન-13માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ સિવાય તે એમટીવી વિજે પણ હતી. ઇનસ્ટાગ્રામ પર તેનાં ઘણાં ફોલોઅ્સ છે. ‘બિગ બોસ’માં બેનાફ્શા પ્રિયંકા શર્મા સાથે નજદીકી વધારવાનાં પ્રયાસો કરવા બદલ ચર્ચામાં રહી હતી.હાલમાં તે પ્રિયંક સાથે જ નજરે પડે છે.

Related posts

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!