GSTV

કમનસીબી: 12 ચોપડી ભણેલા નેતાઓએ ગુજરાતની સત્તા સંભાળી, નવી સરકારમાં 11 મંત્રીઓ ભણવામાં ‘ઢ’

Last Updated on September 17, 2021 by Pravin Makwana

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઇ છે. આ વખતે 10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી, 3 ધોરણ-10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમ સિવિલ એન્જિનિયર છે. કુલ 23 મંત્રીઓમાંથી 11 મંત્રીઓ 12 ચોપડી સુધીનો અભ્યાસ ધરાવે છે, 1 મંત્રી પીએચડી છે. નવા મંત્રીમંડળમાં 36 વર્ષના હર્ષ સંઘવી સૌથી યુવા જ્યારે 70 વર્ષના કનુભાઇ દેસાઇ સૌથી વધુ વય ધરાવે છે.

નવી ટીમમાં ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદને બરાબરનો તોલીને એક એક ધારાસભ્યોને વીણી વીણીને જગ્યા આપી છે. જેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોઈને પણ નારાજ કરવા માગતું નથી. જ્ઞાતિવાદને માથે ચડાવી નવી સરકારની રચના થશે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!