રાજકોટ મોરબી હાઈવે પર એસટીનો એક જોખમી વીડિયો સામે આવ્યો છે. ટંકારા પાસે એસટી બસ ફુલ થઈ ગઈ હોવા છતા વિદ્યાર્થીઓ જોખમી સવારી કરવા મજબૂર બન્યા. શાળામાં અભ્યાસ કરવા જતા માસૂમ બાળકો સાથે ગમે દુર્ઘટના ઘટી શકે છે. બસમાં એટલી હદે મુસાફરો ભરેલા હતા કે બસનો દરવાજો પણ બંધ નથી થઈ રહ્યો ન હતો. વિદ્યાર્થીઓ દરવાજે લટકેલા છે તેમ છતા ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો.
READ ALSO

- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી
- તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી
- હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર/ બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ, અંતિમ સંસ્કાર વેળાએ ભાવૂક થયો હાર્દિક