GSTV

પાણીના પ્રવાહમાં વિદ્યાર્થી તણાતા, કોન્સ્ટેબલ અને ASIએ જીવના જોખમે બચાવ્યો

Last Updated on October 2, 2019 by Mayur

પંચમહાલના રાજગઢમાં કરાડ નદીના પાણીમાં વિદ્યાર્થી તણાયો હતો. જો કે સ્થાનિક પોલીસે જીવના જોખમે વિદ્યાર્થીને બચાવી લીધો હતો. શાળાએથી ઘરે જતો વિદ્યાર્થી સાઇકલ લઈને નદીના પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં વિદ્યાર્થી દૂર સુધી તણાયો હતો. પોલીસ સ્ટેશન નજીક જ ઉભેલા એએસઆઈ અને કોન્સ્ટેબલ જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાં ઉતરી ગયા હતા. અને વિદ્યાર્થીને બચાવી લીધો હતો.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!