GSTV

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ GSTVનાં માધ્યમથી સરકાર પાસે માંગી મદદ, 5 દિવસથી રૂમમાં છે બંધ

Last Updated on January 28, 2020 by Mansi Patel

ચીનમાં કોરોના વાયરસના કારણે ફસાયેલા વિદ્યાર્થીઓએ જીએસટીવીનો સંપર્ક સાધ્યો છે. બોટાદના સમીર બાવળીયા સહિત અન્ય વિધાર્થીઓએ જીએસટીવીનો સંપર્ક કરી ગુજરાત અને ભારત સરકાર પાસે મદદ માંગી છે.

કોરોના વાઇરસના કારણે છેલ્લા 5 દિવસથી વિધાર્થીઓ એક રૂમમાં બંધ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે તેમના પાસપોર્ટ વિઝા ઓફીસમાં ફસાયેલા છે.. વાયરસના કારણે વુહાન સિટીને બંધ કરી દેવામાં આવ્યુ છે. ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ વુહાનમાં ફસાયા છે.

આ તમામ વિદ્યાર્થીઓ ભારત પરત આવવા માગે છે. ખતરનાક વાયરસના કારણે વિદ્યાર્થીઓને જમવાની પણ તકલીફ પડી રહી છે. કેટલાક વિધાર્થીઓ ની ફ્લાઇટ ભારત પરત આવવા માટે બુક થઈ ગઈ છે પરંતુ તેવો એક રૂમમાં બંધ છે.

READ ALSO

Related posts

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!