GSTV
Home » News » આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું, યુવરાજસિંહ છેતરી ગયો, પોલીસ આપી રહી છે ધમકી

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું, યુવરાજસિંહ છેતરી ગયો, પોલીસ આપી રહી છે ધમકી

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે ગાંધીનગરમાં ચાલી રહેલુ વિદ્યાર્થીઓનું આંદોલન પાંચમાં દિવસે પણ યથાવત છે..જોકે વિદ્યાર્થીઓએ આંદોલનના નેતા બનેલા યુવરાજસિંહ સામે બળાપો ઠાલવ્યો છે..વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુવરાજસિંહ આંદોલનના નામે તેમને છેતરી ગયો છે જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પોલીસ ધમકાવી રહી છે અને આંદોલનમાં નહી જોડાવા દબાણ કરી રહી છે. મહત્વનું છે કે રવિવારે વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા આપવા ગયા હતા ત્યારે બપોરના સમયે આંદોલન સ્થળે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી પરંતુ મોડી રાત સુધીમાં એક પછી એક વિદ્યાર્થીઓ આંદોલન સ્થળે આવી રહ્યા છે.

READ ALSO

Related posts

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana

રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને માર્યા તાળા, એક્ચ્યુઅલ કલાસના ઠેકાણા નથી મસમોટી ફેંકમફેંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!