GSTV

વરસાદી માહોલમાં ગંદકીની વચ્ચે રસ્તા પર અભ્યાસ કરવા મજબૂર બન્યા ગોધરાના વિદ્યાર્થીઓ

Last Updated on June 26, 2019 by Arohi

ગોધરાના ભુરાવાવ ખાતે આવેલી શાળાના વિદ્યાર્થીઓ વરસાદી માહોલમાં રસ્તા પરની ગંદકી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પ્રાથમિક શાળા જર્જરીત હોવાને કારણે શિક્ષણ વિભાગે બંધ કરી છે અને એસઆરપી ખાતે શિફ્ટ કરીને શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને છેલ્લા પંદર દિવસથી વિદ્યાર્થીઓ તંબુ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. શાળા અન્યત્ર સ્થળે ખસેડવા સામે વાલીઓ વિરોધ કરી રહ્યા છે.અને તંત્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Read Also

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!