GSTV
Home » News » ભરતી પ્રક્રિયાના નિયમમાં ફેરફાર કરાતા વડોદરા ખાતે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

ભરતી પ્રક્રિયાના નિયમમાં ફેરફાર કરાતા વડોદરા ખાતે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

વડોદરાના રેસકોર્સ રોડ પર આવેલી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. ભરતીની જાહેરાતમાં ઉમેદવારોની લાયકાતમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે અને અગાઉ રાખવામાં આવેલી શરતો મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે. જુનિયર આસિસ્ટન્ટ 2087 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની છે. પહેલા અરજી માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી હતું જો કે હવેની શરતો પ્રમાણે ગ્રેજ્યુએટમાં 55 ટકા ઉપર હશે તો જ વિદ્યાર્થી ભરતી માટે અરજી કરી શકશે. જેને પગલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે અને નવી શરતો રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

Bansari

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!