GSTV
Surat Trending ગુજરાત

ફી મામલે મનમાની કરતી સ્કૂલો સામે સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન આવ્યું મેદાને

હાઈકોર્ટ

રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓની 25 ટકા ફીમા વાલીઓને રાહત આપવામાં આવી છે. પરંતુ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી અલગ-અલગ હેઠળ વધારાની ફી ઉઘરાવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જેના પગલે સુરત સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા એફઆરસી કમિટીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે જે ટ્યુશન ફીમાં 25 ટકાની જાહેરાત કરી છે તે ફીનો શાળાઓમાં એક ચોક્કસ સ્લેબ નક્કી કરવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે.

READ ALSO

Related posts

ભાજપનો પોપટ થઈ ગયો? / લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ જ નહીં, CBIએ 10 હજાર પાનાની ચાર્જશીટ કરી દાખલ

Hardik Hingu

દેશને ટૂંક સમયમાં મળશે Tilting Trains, વળાંકવાળા ટ્રેક પર મોટરબાઈકની જેમ વળવા માટે હશે સક્ષમ

GSTV Web Desk

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil
GSTV