GSTV
Home » News » ટાઇગર શ્રૉફના ફૅન્સ થશે નિરાશ, આ વર્ષે રિલિઝ નહી ‘Student Of The Year 2’

ટાઇગર શ્રૉફના ફૅન્સ થશે નિરાશ, આ વર્ષે રિલિઝ નહી ‘Student Of The Year 2’

કરણ જોહર ડિરેક્ટેડ હીટ ફ્રેંચાઈઝીની સિક્વલ સ્ટુડંટ ઓફ ધ ઈયર 2 ની રીલિઝ ડેટ લંબાવાઈ છે. જે પહેલાં નવેમ્બરમાં રીલિઝ થવાં જઈ રહી હતી. હવે તે પોસ્ટપોંડ થઈ મે 2019માં રીલિઝ થશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરીયા કામ કરી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ રજનીકાંતની મહાત્વાકાંક્ષી ફિલ્મ રોબોટ 2.0 ની સાથે ટક્કર ટાળવાનું હોઈ શકે છે.

જે નવેમ્બર 29 છે તેમજ આ સમયે બીજી પણ કેટલીક બીગ બજેટ ફિલ્મ રીલિઝ થવાં જઈ રહી છે. જેમાં આમીર ખાનની ઠગ્સ ઓફ હિંદુસ્તા.. , તેમજ શાહરુખની ઝિરો પણ આ ક્રિસમસ પર રીલિઝ થવાં જઈ રહી છે. તેમજ તે અરસામાં અભિશેક કપુર ‘કેદારનાથ’ રીલિઝ કરવાં જઈ રહ્યો છે. જેમાં સુશાંત સિંઘ રાજપુત અને સારા અલિ ખાન કે જે સૈફ અલિક ખાનની પુત્રી છે તે તેનાંથી ડેબ્યુ કરશે.

આથી સર્જક મોટી ફિલ્મોની ટક્કર ટાળવા તેમજ પોતની ફિલ્મને બીગ બોક્સ ઓફિસ ટાઈમ મળે તે રીતે ધ્યાનમાં રાખીને જ તેની રીલિઝ ડેટ લંબાવાઈ છે. આ વર્ષે પણ જો તમે ધ્યાન થી જોશો તો વર્ષનાં ફસ્ટ હાફ્માં જાન્યુ. થી જુન દરમીયાન ઓક્ટોબર, સંજુ , બાગી 2 જેવી ફિલ્મોએ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી કારણ તેની આસ પાસ કોઈ મોટી રીલિઝ હતી જ નહી. આમ તેઓએ વાજબી નિર્ણય લીધો છે.

Related posts

પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!