GSTV
Home » News » રાજ્યની આ પ્રતિષ્ઠીત કોલેજમાં વિદ્યાર્થીએ રેગીંગનો આક્ષેપ કરતા ખળભળાટ

રાજ્યની આ પ્રતિષ્ઠીત કોલેજમાં વિદ્યાર્થીએ રેગીંગનો આક્ષેપ કરતા ખળભળાટ

જામનગરની એમપી શાહ મેડીકલ કોલેજમાં પાર્થ રાઠોડ નામના જુનીયર વિદ્યાર્થીએ સીનીયર્સ પર રેગીંગ કર્યાના આક્ષેપ કર્યો છે. જૂનિયર વિદ્યાર્થીના આક્ષેપ મુજબ સીનીયર સ્ટુડન્ટે વિદ્યાર્થીનો સામાન બહાર ફેકી દઈ ધમકી આપી હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઘટેલી ઘટના રેગીંગ નહિ પરંતુ આંતરિક ઘર્ષણ હોવાનું કહીને કોલેજ તંત્રએ બચાવ કર્યો છે.

બીજી તરફ ભોગ બનનાર વિદ્યાર્થીએ પોલીસ રક્ષણની માંગ કરી છે. નોંધનીય છેકે આ ઘટના બાદ પાર્થ રાઠોડે રેગીંગ કમિટી સમક્ષ ફરિયાદ કરી હતી. જે બાદ કોલેજ તંત્રએ આ બાબતે ધ્યાન આપ્યુ હતું. ત્યારે હવે આગામી ગુરુવારે એન્ટી રેગીંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં બંને સીનીયર વિધાર્થીઓ અને ભોગ બનેલ વિદ્યાર્થી તથા તેઓના વાલીઓના નિવેદન લેવામાં આવશે.

READ ALSO

Related posts

તમારા બાળકને નિયમિત આપો આ 3માંથી 1 જ્યૂસ, યાદશક્તિ થઈ જશે એકદમ તેજ

NIsha Patel

રિતિક રોશન અને ટાઈગર શ્રોફની વોરમાં હશે સૌથી ખતરનાક સ્ટંટ…

Dharika Jansari

વર્લ્ડકપ 2019ના સુપર ઓવર દરમ્યાન ન્યૂઝીલૅન્ડના ખેલાડી જિમી નીશમનાં હાઈસ્કૂલના કોચનું થયુ મૃત્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!