GSTV

વિદ્યાર્થીઓ આનંદો/ સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી નહીં યોજાય, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યની સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી ન યોજાવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. દર વર્ષે દિવાળી પહેલાં અર્ધ વાર્ષિક કસોટીનું આયોજન શાળાઓમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે એકમ કસોટી આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે.

વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે

સામાન્ય રીતે અર્ધ વાર્ષિક કસોટી આધારે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન થાય છે. આ ઉપરાંત  ઘરે – ઘરે પેપર પહોંચાડવાનું આયોજન પણ મોકૂફ રખાયું છે. તો વળી રાજ્યની સરકારી શાળાઓ ડિસેમ્બર બાદ ખોલવા બાબતે વિચારણાં કરી શકે છે.

READ ALSO

Related posts

ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા

Mansi Patel

અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે

Pravin Makwana

સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!