GSTV
Home » News » VIDEO : પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

VIDEO : પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ ઉપર હુમલો થયો છે. જ્ઞાનેદ્રસિંહ નામના પ્રોફેસર પર ધર્મરાજ જાડેજા નામના વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. પરીક્ષા દરમિયાન કોપી કેસ પકડતા વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. અચાનક કરેલા હુમલાથી લોકો હેબતાઇ ગયા હતા. આ હુમલામાં પ્રોફેસર નીચે પડી ગયા અને તેમના જમણા હાથના ખભે ઇજા થઇ હતી. જો કે હાજર લોકોએ પ્રોફેસરની બચાવી લીધા હતા. ઇજાગ્રસ્ત પ્રોફેસરને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ટ્રમ્પ અને મેલેનિયા રેટિયો કાંતવામાં મૂઝાતાં જાણો કોણે કરી મદદ, કોણ છે આ મહિલા ?

Mayur

એક દાયકા બાદ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરશે સલમાનની આ અભિનેત્રી, નવા અવતારે અત્યારથી જ જીતી લીધુ દર્શકોનું દિલ

Ankita Trada

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!