ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુવારે બપોરે 12 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી. ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા.
Earthquake of Magnitude:4.3, Occurred on 06-01-2022, 23:59:22 IST, Lat: 28.14 & Long: 83.14, Depth: 15 Km ,Location: 176km NNE of Ayodhya, Uttar Pradesh, India for more information download the BhooKamp App https://t.co/Puap6pFcB3 @ndmaindia @Indiametdept pic.twitter.com/56BwhxxEDo
— National Center for Seismology (@NCS_Earthquake) January 6, 2022
અડધી રાતે અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુવારે બપોરે 12 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 11:59 મિનિટ અને 22 સેકન્ડ પર આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. કેન્દ્ર અનુસાર, તેનું કેન્દ્ર જમીનથી 15 કિમી નીચે હતું. તે જ સમયે, મોડી રાત્રે કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિની માહિતી નથી.

Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો