GSTV
Business Trending

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

UPI

આજના સમયમાં કોઈ બેંક અથવા એપમાંથી લોન લીધી હોય અને કોઈ કારણસર પૈસા સમયસર પરત કરી શકતા નથી જેના પગલે રિકવરી એજન્ટ હેરાન કરે છે. આ સ્થિતિ વચ્ચે આરબીઆઈએ નોટિસ જારીને કહ્યું કે, લોન લેનાર ગ્રાહકને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવશે.

રિઝર્વ બેંકે રિકવરી એજન્ટની મનમાની વિશે કહ્યું કે, મારપીટ, દુર્વ્યવહાર, વારંવાર ફોન કરવા, સવારે આઠ વાગ્યા પહેલા કે સાંજે સાત વાગ્યા પછી ફોન કરવો નહીં. એજન્ટો ઋણ લેનારા સગાંસંબંધીઓને હેરાન કરતા હોવાનું જણાય તો તેઓને પણ દોષિત ગણવામાં આવશે. આ આદેશ તમામ સરકારી અને બિન-સરકારી બેંકો સાથે નાની કંપનીઓ અથવા એપ આધારિત લોન કંપનીઓ માટે પણ જારી કરવામાં આવ્યો છે.

આ એપ્સ કેવી રીતે ફસાવે છે

ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોન એપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર લોકો સાથે જોડાય છે. લોકો તેમનો મોટાભાગનો સમય તેના પર વિતાવે છે, તેથી તેમને ગ્રાહકો મેળવવામાં મુશ્કેલી પડતી નથી. ઉપરાંત તેઓ કાગળો વિના ફટાફટ લોન આપવાનું વચન આપે છે જેના પગલે લોકો શરતો જાણ્યા વિના તેમની પાસે જાય છે. સામાન્ય રીતે આ એપ્સ લોકોને આમાંથી કેટલીક રીતે ફસાવે છે.

READ ALSO

Related posts

માનવોને લઈને ઉડનાર ડ્રોન સંપૂર્ણપણે તૈયાર, ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે સામેલ

Hemal Vegda

તેલમાં ફ્રાય કર્યા વિના કૂકરમાં જ આ રીતે બનાવો ખસ્તા સમોસા, બનાવવામાં સરળ

Hemal Vegda

ઉત્તરાખંડમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ સગીર છોકરીની કરી છેડતી, આરોપીની પોલીસે કરી લીધી ધરપકડ

HARSHAD PATEL
GSTV