GSTV

ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો લીધો નિર્ણય, કોહલીએ મેચમાં કર્યા બે મોટા ફેરફાર

Last Updated on July 2, 2019 by Karan

આઈસીસી વિશ્વ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બર્મિઘમમાં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાઈ રહી છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં આજે બાંગ્લાદેશ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બર્મિંઘમના એજબેસ્ટનમાં આયોજિત મેચમાં ભારતીય ટીમે બે બદલાવ કર્યો છે.

કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમારે ટીમમાં સ્થાન અપાયુ છે..જ્યેરે કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકનો ટીમમાં સમાવેશ કરાયો છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને એક પોઈન્ટની જરૂરીયાત છે..ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતની હાર થઈ હતી. જોકે તે અગાઉની તમામ પાંચેય મેચ ભારતે જીતી હતી. આઈસીસી વર્લ્ડકપમાં ભારતે ટોચ જીતી બેટિંગનો નિર્ણય

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમમાં બે પરિવર્તન
કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમાર ટીમમાં સામેલ
કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકનો ટીમમાં સમાવેશ
સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને એક પોઈન્ટની જરૂરીયાત

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

​​​​​​​બાંગ્લાદેશની પ્લેઈંગ 11: મશરફે મોર્તઝા (કેપ્ટન), તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકર રહીમ (વિકેટકીપર), લિટન દાસ, સબ્બીર રહેમાન મોસદેક હુસેન, મોહમ્મદ સૈફુદીન, રુબેલ હુસેન અને મુસ્તફિઝુર રહેમાન

Read Also

Related posts

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!