GSTV
Home » News » ઈડર : 43 કલાકથી બરફ પર છે લાશ, આ કારણે પરિવારજનો નથી કરી રહ્યા મૃતદેહનો સ્વીકાર

ઈડર : 43 કલાકથી બરફ પર છે લાશ, આ કારણે પરિવારજનો નથી કરી રહ્યા મૃતદેહનો સ્વીકાર

ઇડર ઉમેદપુરામાં ગત રોજ યુવકનું પ્રેમ પ્રકરણને લઈને કુવામાં પડવાથી મોત થયું હતું. જેને લઈને પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. અને મૃતકના અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો છે. પોલીસે પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પરિવારે 43 કલાકથી લાશ બરફ પર મુકી રાખી છે. અને પરિવારજનોએ આ મામલે 25 લોકોની ધરપકડ કરવાની‌ માગ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે, બે દિવસ પહેલા યુવક – યુવતીના પ્રેમ લગ્ન બાદ ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ યુવકના મોટાભાઇની લાશ કુવામાંથી મળી આવી હતી.

READ ALSO

Related posts

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva

જલ્દી પતાવી લો તમારા જરુરી કામ, માર્ચમાં આ કારણે સતત 8 દિવસ બંધ રહી શકે છે બેન્ક

Ankita Trada

રાજકીય પાર્ટીઓનું કવચ બનેલા ‘હિન્દુત્વ’ પર આગામી દિવસોમાં સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!