GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

આ કામ કરી લો નહિતર 10 દિવસ પછી તમારા paytm જેવા પેમેન્ટ વોલેટ બંધ થઈ જશે

આરબીઆઈની પેમેન્ટ વોલેટ કંપનીઓને આપવામાં આવેલી સમયમર્યાદા 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે. જો તમારું પેમેન્ટ વોલેટના KYC પૂર્ણ થયા નથી, તો તે દસ દિવસ પછી બંધ થઈ શકે છે.

KYC પૂર્ણ કરવા પડશે

ફેબ્રુઆરીમાં, આરબીઆઈએ વોલેટ કંપનીઓની અરજી પર તેની અંતિમ મુદત છ મહિના લંબાવી હતી પરંતુ હજૂ પણ 30 થી 40 ટકા યુઝર્સે KYC કર્યા નથી. આવી સ્થિતિમાં પેટીએમ, ફોનપે, એમેઝોનપે અને મોબિક્વિક જેવી કંપનીઓના વોલેટનો ઉપયોગ કરનારા કરોડો વપરાશકર્તાઓને અસર થશે.

આ દસ્તાવેજો આપવાના રહેશે

નવા ધોરણો હેઠળ તમારે પાનકાર્ડ, આધાર નંબર જેવા દસ્તાવેજો અપલોડ કરવા અને પછી કંપનીના એજન્ટો ત્યાં જઈને સરનામું ચકાસી લેશે. વોલેટ કંપનીઓનું કહેવું છે કે શારીરિક ચકાસણીને કારણે તેમના ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે. પેટીએમ અને અન્ય વોલેટ કંપનીઓએ પણ આરબીઆઈને વીડિયો કેવાયસી મેળવવાનો વિકલ્પ આપવા વિનંતી કરી હતી, પરંતુ હજી સુધી કોઈ પહેલ થઈ નથી.

READ ALSO

Related posts

વુહાનની વેટ માર્કેટથી કોરોના નીકળ્યા હોવાના દાવાઓ વચ્ચે આ ચીનીએ કર્યો મોટો ધડાકો

Mansi Patel

ગુજરાતમાં વરસાદ મામલે આવી નવી આગાહી : 3 દિવસ આ 9 જિલ્લાના ખેડૂતો રહે સાવધાન

pratik shah

અમેરિકાએ ભીષણ યુદ્ધમાં 44 વર્ષમાં નથી ગુમાવ્યા એનાથી વધારે લોકોને કોરોના ભરખી ગયો, 24 કલાકમાં નવા 20 હજાર કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!