એપલનું 4G આઇપેડ હવે જૂની પ્રોડક્ટ થઇ ગઈ છે. આ ડિવાઇસને 2012માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અને Macrumors દ્વારા અપડેટની જાણ કરવામાં આવી હતી જેમાં 4Gના એપલ આઇપેડને જૂની પ્રોડક્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.

આ ડિવાઇસને 2012 માં Apple iPad મીની સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. લાઈટનિંગ પોર્ટ સાથે આવતું તે પ્રથમ Apple ટેબલેટ હતું. જેમાં 30-પિન કનેક્ટરને હટાવવામાં આવ્યું હતું. 4Gના એપલ આઇપેડમાં 3G આઇપેડ કરતા સારું A6X પ્રોસેસર આપવામાં આવ્યું છે. મેમોના અનુસાર આઈફોન નિર્માતાએ મૈક મિનીના 2012 મોડેલને પણ જૂની પ્રોડક્ટ તરીકે કહેવામાં આવ્યું હતું.

એપલ પોતાની પ્રોડક્ટને ખાસ માને છે જ્યારે પ્રોડક્ટને પાંચ વર્ષ કરતા વધુ અથવા સાત વર્ષ કરતા ઓછા સમયમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું બંધ કરે છે. વિન્ટેજ એપલ પ્રોડક્ટ રીપેર કરી શકતો નથી. પરંતુ આ આંશિક ઉપલબ્ધતાના અધિક છે. જ્યારે એપલ પ્રોડક્ટ જો સાત વર્ષ કરતા વધુ સમયથી એપલ સ્ટોરમાં ઉપલબદ્ધ નથી તેવા પ્રોડક્ટ રીપેર માટે યોગ્ય નથી. પરંતુ 5000થી વધુ એપલ સર્ટિફાઈડ ટેક્નિશિયમ દ્વારા તે રીપેર થઇ શકે છે.

4G આઇપેડને રીપેર જે હાલમાં જૂનું થઇ ગયું છે અને એપલ દ્વારા રજુ કરવામાં આવતું નથી. જો કે, સર્ટિફાઇડ ટેકનિશિયન દ્વારા રિપેર થર્ડ પાર્ટી સોર્સના ભાગોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. ડિવાઇસની ઉંમરને જોતાં, રિપેરિંગ સસ્તું રહેશે નહીં.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત