GSTV
Gujarat Government Advertisement

વડોદરા: વરિષ્ઠ નાગરિકો મુશ્કેલીમાં મુકાયા, 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાનું બંધ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

વડોદરામાં પણ આજે 45 વર્ષથી વધુ વયના લોકોના હાલ રસીકરણ નહી આપવાનો મહાપાલિકાએ નિર્ણય કર્યો છે. અત્યાર 18વર્ષથી વધુ વયના યુવાઓનું રસીકરણ ચાલે છે. મોટી સંખ્યામાં યુવાઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ત્યારે યુવાનોને રસીકરણ ચાલે છે. પરંતુ 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું કામ હાલ સ્થગિત કરાયુ છે.

વડોદરામાં આવેલી મધ્યગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં પણ રસી નથી. જેને લઈને વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો રસીનો બીજો ડોઝ લેવા આવ્યા પરંતુ રસી ન મુકાવતા વિલે મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!