GSTV
Home » News » રાજકોટવાસીઓ માટે પાણીને લઈને માઠા સમાચાર, તંત્રએ લીધો આ નિર્ણય

રાજકોટવાસીઓ માટે પાણીને લઈને માઠા સમાચાર, તંત્રએ લીધો આ નિર્ણય

એક બાજુ રાજકોટવાસીઓ ગરમીના કરાણે ત્રાહિમામ પોકારી રહ્યા છે તો બીજી તરફ તંત્રએ આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ વાસીઓને ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી જ ડેમમાં ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી બંન્ને ડેમોમાં રોજનું 5 એમ.સી.એફ.ટી પાણી ઠાલવવામાં આવતું હતું. આજી-૧ ડેમમાં પાણીની સપાટી ૨૧ ફૂટ અને ન્યારી-૧ ડેમમાં પાણી સપાટી ૧૪ ફૂટે પહોંચી છે. આજી-૧ ડેમ ૪૯% અને ન્યારી-૧ ડેમમાં ૩૩% જ પાણી ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

Nilesh Jethva

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

Nilesh Jethva

નિત્યાનંદ આશ્રમમાં દુર્વ્યવહારની તપાસ દરમિયાન બે બાળકોએ લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!