GSTV
Home » News » રાજકોટના રામનાથપરામાં જૂથ અથડામણમાં પોલસ પર પણ પથ્થરમારો

રાજકોટના રામનાથપરામાં જૂથ અથડામણમાં પોલસ પર પણ પથ્થરમારો

રાજકોટમાં રામનાથ પરામાં આવેલા ભવાની નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે પોલીસે 50 લોકોની અટકાયત કરી છે. દરમિયાન ટોળાએ પોલીસ કાફલા પર પણ પત્થરમારો કર્યો. જેમાં એક પોલીસકર્મીને ઈજા થઈ. એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમબ્રાંચ, એસઓજીની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે. હાલ સ્થિતી થાળે પડી છે.અને વાતાવરણ ફરીથી તંગ ન તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!