GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં પથ્થરમારો, બેસણાની બાબતમાં બે જૂથ વચ્ચે થયુ ઘર્ષણ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જોગેશ્વરી રોડ પર પથ્થરમારાની ઘટના બની છે. બેસણાની બાબતે બે જુથ વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 3 ઘર અને વાહનોને નુકશાન પહોંચ્યુ છે. અમરાઈવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!