GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

Coronaનો 328 કેસો ધરાવતા રાજ્યમાં પોલીસ પર 200 લોકોનો પથ્થરમારો, પોલીસે જીવ બચાવવા લગાવી દોટ

પથ્થરમારો

ઉત્તરી કાશ્મીરમાં લોકડાઉનનો ઉલ્લંઘન કરીને નમાઝ પઢવા માટે મસ્જિદમાં પહોંચેલા લોકોને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ ઉશ્કેરાઈને તેમના પર ભારે પથ્થરમારો કર્યો હતો. બાંદીપોરા જિલ્લામાં શુક્રવારે એક મસ્જિદમાં નમાઝ પઢવા માટે 200 થી વધારે લોકો પહોંચ્યા હતા.આ વાતની ખબર મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસને જોઈને ટોળું રોષે ભરાયું હતું અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેમાં છ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.

પોલીસે કહ્યું છે કે, જેમણે પણ પથ્થરમારો કર્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ શ્રીનગરની એક મસ્જિદમાં નમાઝ પઢવા બદલ એક ઈમામ સહિત 20ની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં Coronaના કારણે પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે. હાલમાં રાજ્યમાં Corona પોઝિટિવ દર્દીઓની સંખ્યા 328 જેટલી છે.

Read Also

Related posts

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 10,00,000ને પાર, રિકવરી રેટ 63.25 ટકા

Mansi Patel

પાકિસ્તાની યુવતી સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થતા યુવાન કચ્છથી પાકિસ્તાન જવા નીકળ્યો હોવાનો દાવો

Nilesh Jethva

આફતને અવસરમાં બદલે એનું નામ ગુજરાતી : ઉકાળો પીવાથી કંટાળ્યા હોય તો અજમાવો આ ઇમ્યુનિટી વધારતો કોલ્ડ શેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!