GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ સેબીની ઓફિસ ખાતે શેરબજારના રોકાણકારોએ મચાવ્યો હોબાળો

અમદાવાદ સેબીની ઓફિસ ખાતે ભારે હોબાળો જોવા મળ્યો હતો. શેરબજારના રોકાણકારોએ હોબાળો કર્યો હતો. દિલ્હીની ફેરવેલ સિક્યોરિટી લિમિટેડ કંપનીએ ઉઠમણું કર્યુ હોવાના આરોપ સાથે રોકાણકારોએ ભારે દેખાવો કર્યા હતા. એક કોમન એકાઉન્ટમાંથી અન્ય 5 એકાઉન્ટમાં શેર ટ્રાંસફર કરી કંપનીના સંચાલક ફરાર થયા હોવાનો રોકાણકારોએ આરોપ લગાવ્યો છે. સેબી ઓફિસ ખાતે જે તે અધિકારીઓએ મુલાકાત ન આપતા ભારે હોબાળો થયો હતો. ત્યારે આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda

લવ મેરેજ કરતા પહેલા પાર્ટનરમાં આ બાબતોની ચકાસણી ખાસ કરી લેજો, નહીં તો સંબંધોમાં તીરાડ પડતા વાર નહીં લાગે

HARSHAD PATEL
GSTV