GSTV
Home » News » બોલ ટેમ્પરિંગ મામલે નિકોલસ પૂરનને મળી ઓછી સજા, આ મામલે સ્ટીવ સ્મિથ બોલ્યા એવું કે….

બોલ ટેમ્પરિંગ મામલે નિકોલસ પૂરનને મળી ઓછી સજા, આ મામલે સ્ટીવ સ્મિથ બોલ્યા એવું કે….

ઓસ્ટ્રેલિયાઈ ટીમનાં પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ સ્ટાર સ્ટીવ સ્મિથને બોલ ટેમ્પરિંગ મામલામાં એક વર્ષનું બેન સહી લીધું છે. હાલમાં જદ વેસ્ટઈન્ડિઝનાં ખેલાડી નિકોલસ પૂરન પણ બોલ ટેમ્પરિંગ નાં દોષી કરાર થયા છે.

પરંતુ તેમના પર ICCએ ફક્ત ચાર મેચોનો બેન લગાવ્યો છે. ત્યારે આ મામલે જ્યારે સ્મિથને પૂછવામાં આવ્યુ તો તેમણે નિવેદન આપ્યું હતું કે તેમને આ બાબતે કોઈ ફરિયાદ નથી કે પૂરન પર ઓછો બેન કેમ લગાવવમાં આવ્યો હતો. આસિવાય તેમણે એમ પણ જણાવ્યું કે પૂરન આ સમગ્ર મામલે ઘણું બધું શિખશે.

ICCએ ભારતમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એક વન ડેમાં બોલની દિશા બદલવાના આરોપમાં પૂરનને ગયા અઠવાડીયો ચાર ટી-20 મેચોનો પ્રતિબંધ લગાવવમાં આવ્યો હતો. સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષ અને કેમરન બેનક્રોફ્ટ નવ મહિનાનો પ્રતિબંધ સહી ચૂક્યા છે. સ્મિથે જણાવ્યું કે બધા અલગ છે દરેક બોર્ડ અલગ છે આ મામલે નિપટાવા માટેની રીત પણ અલગ છે.

READ ALSO

Related posts

આજે ભારત ન્યૂઝીલેન્ડ ની ભૂમિ પર સૌપ્રથમ T-20I શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે ઉતરશે

Mayur

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

Bansari

આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!