GSTV

Winter Diet/ શિયાળામાં ભૂલથી પણ સેવન ન કરો આ વસ્તુઓનું, સ્વાસ્થ્ય માટે હોય છે સૌથી વધુ નુકસાનકારક

શિયાળા

Last Updated on October 28, 2021 by Damini Patel

શિયાળામાં જ્યાં કેટલીક વસ્તુ ખાવી ખુબ ફાયદાકારક હોય છે તો કેટલીક એવી વસ્તુ પણ છે જેને ખાવાથી તમે બીમાર પડો છો. આ વાતાવરમાં તાપમાન ઓછું હોવાના કારણે બોડીનો ઇમ્યુન રિસ્પોન્સ ઓછો થઇ થાય છે, એના માટે શિયાળામાં કેટલીક એવી વસ્તુ છે જેનાથી દૂર રહેવું જોઈએ.

સુગર વાળી વસ્તુ

મીઠી વસ્તુ વધુ ન ખાઓ. ફ્રુડ જ્યુસ અને મીઠી વસ્તુથી શિયાળામાં શરદી ખાંસી થઇ શકે છે. એનાથી બળતરાની સમસ્યા વધે છે અને તે રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવે છે.

ફ્રાઈડ ફૂડ

ફ્રાઈડ ફૂડમાં ફેટની માત્ર વધુ હોય છે.એ એનાથી બળતરા અને કફની સમસ્યા વધી જાય છે.

Histamineથી ભરપૂર વસ્તુ

શરદી-ખાંસી અને કફની સમસ્યા છે તો Histamineથી ભરપૂર વસ્તુઓ ન ખાઓ. ઈંડા, મશરૂમ, ટામેટા અને યોગર્ટમાં Histamine વધુ માત્રામાં હોય છે. આ વસ્તુ ખાવાથી દૂર રહો.

ડેરી ઉત્પાદનો

જો તમને શરદી, કન્જેશન, ગળામાં દુખાવો અને કફની સમસ્યા હોય તો ડેરી ઉત્પાદનો લેવાનું ટાળો. દૂધ અને પનીર જેવી વસ્તુઓ ન ખાઓ તેનાથી કફની સમસ્યા વધી શકે છે.

કેફીનયુક્ત પીણું

કોફી, એનર્જી ડ્રિંક્સ, સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને આવા અન્ય પીણાં ન પીવો. તેમાં કેફીન હોય છે. તે diuretic પદાર્થ છે. આ વારંવાર પેશાબનું કારણ બને છે અને શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે. જો આ સમસ્યા વધી જાય તો ગળામાં શુષ્કતા, ભીડ અને શ્વાસ લેવામાં તકલીફ થવાની સમસ્યા થઈ શકે છે.

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!