GSTV
Home » News » ઓહો આશ્ચર્ય! ટોપલેસ થઈ ફરવું આ શહેરોમાં ગુન્હો નથી, જાણો કયા છે આ શહેરો

ઓહો આશ્ચર્ય! ટોપલેસ થઈ ફરવું આ શહેરોમાં ગુન્હો નથી, જાણો કયા છે આ શહેરો

આશ્ચર્ય! આ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં મહિલાઓ કોઈપણ જગ્યાએ બેફિકર રીતે કોઈપણ કોન્ટ્રોંવર્સી વગર ફરી શકે છે. ઉલ્લેખનીય છે કે તમને એવા દેશો વિશે તમને માહીતગાર કરવા જઈ રહ્યા છીએ.

કેલિફોર્નિયા અને નોર્થ કેલિફોર્નિયા- અમેરિકામાં આવેલું કેલિફોર્નિયા એ ખૂબજ પ્રકૃતિરૂપ સ્થળ છે, જેમાં સુંદર બીચ, નરમ્ય દરિયાકિનારો સહીત ઘણી સુંદર જગ્યા આવેલી છે.

હવાઈ- યુનાઇટેડ સ્ટેટ્સમાં તે એકમાત્ર રાજ્ય છે જે સંપૂર્ણપણે ટાપુઓથી બનેલો છે અને હવાઇયન ટાપુઓના મોટા ભાગના ટાપુઓ આ પ્રાંતમાં શામેલ છે.દરિયા કિનારાથી તેની ખૂબસુરતીમાં વધારો કરે છે. અહી ઘણી બધી ફિલ્મોનું પણ શૂંટિગ થયું છે. અને તમામ ટાપુઓ સહેલાણીઓને આકર્ષિત કરે છે.

કોલોરૈડો- વેસ્ટર્ન યુનાઇટેડ સ્ટેટ્સ નું રાજ્ય છે. ત્યાં ખૂબસુરત પહાડ,બાગ-બગીચા સહીત સુંદર જગ્યા આવેલી છે.જેમાં ગ્રાન્ડ જંકશન નામની પ્રખ્યાત જગ્યા આવેલી છે.

જોર્જિયા

ન્યૂ મેક્સિકો

ટેક્સાસ

મોન્ટાના

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!