GSTV
Home » News » રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ જગ્યા પર કરવામાં આવશે

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ જગ્યા પર કરવામાં આવશે

પાલનપુરમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે. જેને લઈને BSF અને પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. BSF દ્વારા યુદ્ધમાં વપરાતાં દરેક હથિયારો, ઓટોમેટિક ગન તેમજ તોપ અને વિવિધ આધુનિક હથિયારો કેવી રીતે વાપરવામાં આવે છે. તેમજ તેની ખૂબીઓ વિશે લોકોને સમજ અને માહિતી આપવામાં આવી હતી. બીએસએફ દ્વારા વિદ્યામંદિર સંકુલમાં આગામી 3 દિવસ સુધી શસ્ત્રોનું પ્રદર્શન ખુલ્લુ રહેશે. જેમાં ભારતની બનાવટ સહિત ઇઝરાયલ અને અનેક દેશોમાં બનેલા આધુનિક હથિયારો રાખવામાં આવ્યાં છે.

Related posts

હાઉસફુલ 4 ખતરનાક લુકમાં નજરે આવ્યા સ્ટાર રાણા દગ્ગુબાતી, અક્ષયે શેર કર્યું મોશન પોસ્ટર

pratik shah

સુરતના જાણીતા ડાયમંડ વેપારીના અધિકારીની બેગ વિમાનમાથી ચોરી થતા ચકચાર

Nilesh Jethva

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત,

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!