GSTV
Gujarat Government Advertisement

POK પર મોદી સરકારના સંરક્ષણ રાજ્ય પ્રધાનનું જોરદાર નિવેદન

Last Updated on January 14, 2020 by Ankita Trada

પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે, POK પર એક્શન લેવાના સેના પ્રમુખના નિવેદન પર મોદી સરકારના એક પ્રધાને પ્રતિક્રિયા આપી છે. સંરક્ષણ રાજ્ય પ્રધાન શ્રીપદ નાઈકે કહ્યુ કે, સેનાનો જુસ્સો આ જ છે. તેઓને બોલવાનું ખોટુ નથી, પણ સરકાર આ વાત પર નિશ્ચિત રીતે ધ્યાન આપશે. તેમણે કહ્યું છે કે, આપણને આપણી સેના પર ગર્વ છે અને સમગ્ર દેશ સેનાનું ગર્વ કરે છે.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા સેના પ્રમુખ શ્રીપદ નાઈકે કહ્યુ હતુ કે, જો સંસદ ઈચ્છે તો, તે વિસ્તાર કબ્જામાં લેવો જોઈએ અને અમે તે જરૂરથી કરીશું. સેના પ્રમુખે વાર્ષિક સંવાદદાતા સંમેલનમાં કહ્યુ હતુ કે, સંસદની પ્રસ્તાવના છે કે સમગ્ર જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta

ફાયદાની વાત: વરસાદી સિઝનમાં નવું ઘર ખરીદવાનું તમારા માટે સારૂ રહેશે, આ 5 કારણો છે જે આપને અપાવશે સપનાનું ઘર

Pravin Makwana

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!